તમારા ટ્રેનર નું ટીચિંગ કેવુ છે? (1 is very poor to 10 is perfect)


તમારા ડોઉટ સોલ્વ કરવામાં તમારા ટ્રેનર કેટલા સારા છે?


તમારા ટ્રેનર એ તાપાસેલાં પેપર કેટલા વ્યવસ્થિત હોય છે?


તમારા ટ્રેનર કેટલી વ્યવસ્થિત રીતે સ્પીકિંગ પ્રેકટીસ કરાવે છે?


તમારા ટ્રેનર ની તમારી તરફ નિષ્પક્ષ રેહવાની ક્ષમતા કેવી છે?


તમારા ટ્રેનર ની ડિસિપ્લિન અને તેમનું વર્તન કેવુ છે?


તમારા ટ્રેનર તમને પ્રોત્સાહિત કરવામાં કેટલા સારા છે?